do-darshan-of-the-unique-temple-of-beyt-dwarka-video
  • Home
  • Featured
  • દર્શન કરો બેટ દ્વારકાના અનોખા મંદિરના, video

દર્શન કરો બેટ દ્વારકાના અનોખા મંદિરના, video

 | 9:37 am IST

ભક્તોનો લાડીલો અને વૈષ્ણવોનો પ્રિય એવો કનૈયો જ્યારે ભક્તો પર પોતાના આશિર્વાદ ઉતારે છે ત્યારે ભક્તો ભાવ વિભોર થઈ જાય છે. કૃષ્ણ સાથે જોડાયેલી અનેક કથા વાર્તાઓ છે.
ભગવાન કૃષ્ણે બનાવેલી સોનાની દ્વારકા તો જળમગ્ન થઈ ગઈ પરંતુ આ ધરતી પર કૃષ્ણ પ્રેમ તો અવિરત જ છે. તો આજે દર્શન કરવા છે બેટ દ્વારકાના અનોખા મંદિર કે જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે . તો ચાલો આશિર્વાદ લઈએ દ્વારકાધિશનાં