do-darshan-of-tuljabhavani-temple-it-gives-job-to-person
  • Home
  • Videos
  • Sandesh News
  • કરો દર્શન છત્રપતિ શિવાજીના કુળદેવી તુલજાભવાની દેવીના, ભક્તોને આપે છે નોકરી

કરો દર્શન છત્રપતિ શિવાજીના કુળદેવી તુલજાભવાની દેવીના, ભક્તોને આપે છે નોકરી

 | 11:33 am IST

ગાંધીનગર દહેગામ તાલુકાના પાટનાકુવા ગામે આવેલ છે સ્વયંભૂ તુળજા ભવાની માતાનું અલૌકિક અને પૌરાણિક ધામ..આ મંદિર 400 વર્ષ જૂનું પૌરાણિક હોવાનું માનવામાં આવે છે..આ મંદિર પર લોકોની એટલી શ્રદ્ધા છે કે ગામના કોઈ પણ યુવાનને જો નોકરી મળે તે તો તેને માતાજીનો આશીર્વાદ માનીને પ્રથમ પગાર માતાજીને અર્પણ કરવામાં આવે છે…તો આવો આપણે જઈએ પાટનાકુવા ગામ ..કે જ્યાં બિરાજે છે છત્રપતિ શીવાજીના કુળદેવીમા તુળજા ભવાની.. ચાલો જઈએ કરીએ દર્શન તુલજા ભવાનીના…