do-darshana-of-ancient-idol-of-hanumaanji-situated-at-mahesana
  • Home
  • Videos
  • Sandesh News
  • મહેસાણામાં આવેલા અતિ પ્રાચીન હનુમાનજીના દર્શન છે સિદ્ધ સ્થળ, ચાલો કરીએ દર્શન

મહેસાણામાં આવેલા અતિ પ્રાચીન હનુમાનજીના દર્શન છે સિદ્ધ સ્થળ, ચાલો કરીએ દર્શન

 | 11:21 am IST

આજે હનુમાનજીનો ખાસ વાર છે. મહેસાણામાં આવેલા અતિ પ્રાચીન કાચરોલિયા હનુમાનજી મંદિરનો મહિમા જાણીએ. તમને કદાચ ખબર નહિં હોય કે આ મંદિર 800થી 1000 વર્ષ જૂનું સિદ્ધ સ્થળ છે.  હનુમાનજી અહિં હાજરાહજૂર હોય તેમ ભક્તોની તમામ ઈચ્છા પૂરી કરે છે. આજે સ્થળે સાધુસંતો દ્વારા હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે. પણ તે આજે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. ચાલો આજે કરીએ સિદ્ધ દેવ એવા હનુમાનજીના દર્શન..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.