do-darshana-of-meldimata-of-viramgam-many-have-faith-in-her-its-it
  • Home
  • Videos
  • Sandesh News
  • આજે કરીએ દર્શન વિરમગામમાં આવેલા મેલડી માતાના, મેળવીએ આશીર્વાદ

આજે કરીએ દર્શન વિરમગામમાં આવેલા મેલડી માતાના, મેળવીએ આશીર્વાદ

 | 11:48 am IST

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મેલડી માતાનું પૌરાણિક ધામ આવેલું છે. અમદાવાદના વિરમગામ તાલુકામાં કે જ્યાં ..આ ધામ પર લોકોને એટલી શ્રદ્ધા છે કે દેશ વિદેશથી લોકો આ ધામમાં પધારે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે…તો આવો દર્શન કરીએ વિરમગામમાં બિરાજીત મેલડી માતાના મંદિરના…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન