do-darshana-of-saibaba-dham-situated-in-ahmedabad
  • Home
  • Videos
  • Sandesh News
  • ગુરુવારે અમદાવાદમાં આવેલા સાંઈબાબા મંદિરના દર્શન, થશે ઈચ્છાઓ પૂરી

ગુરુવારે અમદાવાદમાં આવેલા સાંઈબાબા મંદિરના દર્શન, થશે ઈચ્છાઓ પૂરી

 | 10:41 am IST

સાંઇબાબા સાથે જોડાયેલી આસ્થા સમક્ષ આજે સમસ્ત વિશ્વ નતમસ્તક છે..કેહવાય છે કે જે પણ ભક્ત સાંઇબાબા પર સાચી શ્રદ્ધા રાખે છે તેમના જન્મોજન્મના પાપ સાંઇબાબા દૂર કરે છે.. બાબાનું આવુ કલ્યાણકારી ધામ આવેલું છે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં. જેનું મહત્વ મહારાષ્ટ્રના શીરડી ધામ જેટલું જ છે. તો આવો ગુરુવારના દિવસે કરીએ સાંઈબાબાના પાવનકારી દર્શન….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન