do-darshana-of-shakti-mata-temple-of-giyod-near-gandhinagar-
  • Home
  • Videos
  • Sandesh News
  • કરો દર્શન ગાંધીનગરના ગિયોડમાં આવેલા શક્તિમંદિરના

કરો દર્શન ગાંધીનગરના ગિયોડમાં આવેલા શક્તિમંદિરના

 | 11:24 am IST

ગાંધીનગરના ચિલોડા પાસે મા અંબાનું એક કલ્યાણકારી ધામ આવેલુ છે…કહેવાય છે કે આ મંદિરની ખ્યાતિ એટલી છે કે દુર દુરથી ભક્તો મા અંબાના દર્શન કરવા આ મંદિરે આવી પહોંચે છે અને પોતાની મનોકામના મા સમક્ષ રજુ કરીને મા સમક્ષ નતમસ્તક થાય છે…આવો મા અંબાના પાવન ધામ જે ગિયોડનું શ્રી શક્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.