Lord krishna's foot print can seen at Shri KrushnaDham in Gadhka near Rajkot
  • Home
  • Videos
  • Sandesh News
  • કરો દર્શન રાજકોટના કોટડાસાંગાણીમાં આવેલા શ્રીકૃષ્ણધામના, થશે ઈચ્છા પૂરી

કરો દર્શન રાજકોટના કોટડાસાંગાણીમાં આવેલા શ્રીકૃષ્ણધામના, થશે ઈચ્છા પૂરી

 | 11:50 am IST

 રાજકોટથી 20 કિલોમીટરના અંતરે કોટડા સાંગાણીના ગઢકા ગામ ખાતે શ્રીકૃષ્ણભગવાનનું અનોખું ધામ આવેલું છે. અહિં બગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની સાથે તેમના પાવનકારી પગલાં પણ છે. અહિં દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે. ચાલો કરીએ દર્શન આ આ ઔલોકિક શ્રીકૃષ્ણધામના..