Vireswar mahadev of Sabarkantha, see video
  • Home
  • Astrology
  • સાબરકાંઠામાં આવેલું છે વિરેશ્વર મહાદેવ મંદિર, દર્શન કરીને થાઓ ધન્ય Video

સાબરકાંઠામાં આવેલું છે વિરેશ્વર મહાદેવ મંદિર, દર્શન કરીને થાઓ ધન્ય Video

 | 4:45 pm IST

ભોળાનાથ મહાદેવ દેવ, દાનવ અને માનવ સૌ પર કૃપા કરનારા છે. પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે સાબરકાંઠામાં આવેલા વિરેશ્વર મહાદેવ મંદિર કે જે પ્રાચીન છે તેના દર્શન કરીને ધન્ય થાવ. જુઓ વીડિયો….

http://www.sandeshnews.tv/embed/1535259534