do-darshana-of-zaadnath-mahadev-and-kalbhairav-temple-near-viramgam
  • Home
  • Videos
  • Sandesh News
  • વિરમગામ પાસે જ આવેલું પ્રાચીન કાલભૈરવ અને ઝાડનાથ મહાદેવ મંદિર, કરો દર્શન તેના

વિરમગામ પાસે જ આવેલું પ્રાચીન કાલભૈરવ અને ઝાડનાથ મહાદેવ મંદિર, કરો દર્શન તેના

 | 11:02 am IST

જે સોમવારના દિવસે અમદાવાદ પાસેના વિરમગામમાં આવેલા બે પ્રાચીન ધામ કાલભૈરવ મંદિર તથા ઝાડનાથ મહાદેવના આપને દર્શન કરાવીશું.  અમદાવાદના વિરમગામમાં નિર્મિત છે ઝાડનાથ મહાદેવ તથા કાલભૈરવનું ધામ. આ બંન્ને ધામ વિરમગામના તથા આસપાસના તમામ લોકો માટે આશીર્વાદ મેળવવાના પવિત્ર ધામ છે. ભયમુક્તિ માટે લોકો અવારનવાર દર્શને જાય છે. તો આવો, આપણે પણ કરીએ દર્શન ઝાડનાથ મહાદેવ તથા કાલભૈરવ દાદાના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન