do-hanumaanji-sadhna-he-saved-lord-rama-too
  • Home
  • Videos
  • Sandesh News
  • તમામ વિઘ્નોમાંથી મુક્તિ અપાવે છે હનુમાન સાધના, બચાવ્યા હતા રામને

તમામ વિઘ્નોમાંથી મુક્તિ અપાવે છે હનુમાન સાધના, બચાવ્યા હતા રામને

 | 11:06 am IST

 જીવનમાં આવતા તમામ વિઘ્નો તથા ભયથી મુક્તિ મેળવવા લોકો કરે છે હનુમાનજીની ઉપાસના. પ્રભુ શ્રી રામના પરમ ભક્ત અને આસુરી તત્વોનો નાશ કરનાર હનુમાનજી કળિયુગના દેવ કહેવાય છે. રામાયણમાં ઉલ્લેખાયેલ કથા અનુસાર એક વાર સ્વયં યમરાજાના પણ શ્રી રામના પ્રાણ લેવામાં ભય લાગ્યો હતો. કારણ કે  હનુમાનજીના બળ સામે યમરાજ પણ પરાસ્ત થઈ જતા. તો આ સમસ્યાનો શું ઉકેલ આવ્યો, આવો જાણીએ આ રોચક કથા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.