ગર્લ્સ ! સાથે ફ્લર્ટીંગ કરતા સમયે કયારે ના કરશો આ ભૂલ - Sandesh
  • Home
  • Lifestyle
  • ગર્લ્સ ! સાથે ફ્લર્ટીંગ કરતા સમયે કયારે ના કરશો આ ભૂલ

ગર્લ્સ ! સાથે ફ્લર્ટીંગ કરતા સમયે કયારે ના કરશો આ ભૂલ

 | 7:08 pm IST

જો તમે પણ મિત્રોની વચ્ચે બેસીને તેમની સાથે ફલર્ટ કરતા હશો તો આ આદત તમને ભારે પડી શકે છે. મજાક અને ફ્લર્ટીંગના કેટલાંક નિયમો છે. જો તમારે પણ આ નિયમો જાણવા હોય તો અચૂક વાંચો આ સમાચાર.

હેલ્ધી ફ્લર્ટીંગમાં લુક એકસચેન્જ કરવાનું, સાથીને જોઈને બ્લશ કરવાનું, પછી થોડી સ્માઈલ આપવાની હોય છે. કેટલીક વાર લોકો પોતાની લિમિટ પણ ક્રોસ કરી નાખતા હોય છે. આ દરમિયાન શું કરવુ અને શું ના કરવું તેની બધાને ખબર હોતી નથી.

જોવાની રીતને ટાળવી જોઈએ :
ફ્લર્ટીંગ દરમિયાન છોકરીઓને જોતા સમયે ધ્યાનમાં રાખવું જોઈ કે સામે વાળી વ્યક્તિને એવુ ના લાગવું જોઈએ કે તમે એને જોઈ રહ્યા છો. તમારી જોવાની રીત એકદમ ફ્રેન્ડલી હોવી જોઈએ.
શો ઓફ ના કરવો :
તમારા મિત્રો તમારા વિશે બધુ જાણતા હોય છે. તેમની સામે કારણ વગર શો ઓફ તમને એનાથી દૂર કરી શકે છે. તમારી શો ઓફ કરવાની આદતથી બીજા લોકો તમને ધંમડી સમજી શકે છે.
મિત્ર બનાવવા માટે તેની ફ્રેન્ડને મનાવી જરૂર નથી :
તમે અત્યાર સુધી સાંભળ્યુ હશે કે કોઈ પણ છોકરીને મનાવવી હોય તો પહેલા તેની ફ્રેન્ડ સાથે મિત્રતા કરવી જેથી તે જલ્દીથી માની જાય. તમને જણાવી દઈ કે, મિત્રો દ્વારા ગર્લફ્રેન્ડને પટાવવાની રીત જુની થઈ ગઈ છે. તમે તમારા દિલની વાત ડાયરેક્ટ તમારા મિત્રને કહેવી જોઈએ.