do not say this things to your partner after sex
  • Home
  • Featured
  • રાત્રે સેક્સ બાદ તમારા પાર્ટનરને ક્યારેય ન કહો આ વાત

રાત્રે સેક્સ બાદ તમારા પાર્ટનરને ક્યારેય ન કહો આ વાત

 | 2:24 pm IST

જો તમે તમારા પાર્ટનર પર વિશ્વાસ રાખો છો, તો તમારો સંબંધ લાંચો ચાલશે અને તમે થોડા દિવસોમાં જ એકબીજાની નજીક આવવા લાગશો. પરંતુ ક્યારેલ લોકો એવી ભૂલ કરી દે છે કે જેનાથી પાર્ટનરના મનમાં કંઈક ખટરાગ આવી જાય છે. હંમેશા લોકો રોમાન્સની મજા લે છે, પંરતુ બાદમાં કંઈક એવી વાતો કરે છે, જેનાથી બંનેની મજા ફિક્કી પડી જાય છે. ત્યારે સંભોગ બાદ તમારા પાર્ટનરને ક્યારેય આ વાતો કરતા નહિ.

  •  સંબંધ બનાવ્યા બાદ કોઈ બીજી યુવતી વિશે વાત ન કરો, ન તો તમારા પાર્ટનરની સરખામણી અન્ય કોઈ સાથે કરો. નહિ તો સંબંધ તૂટી શકે છે. કેમ કે, યુવતીઓને પોતાની સરખામણી પસંદ આવતી નથી.
  •  હંમેશા જોવા મળ્યું છે કે, સંબંધ બાદ યુવતીઓ વાત કરવાની અને કંઈક પૂછવાની ઈચ્છા થાય છે. ત્યારે પાર્ટનર તેના સવાલોનો જવાબ ન આપો તો પાર્ટનર તમને ખોટી સમજશે.
  •  રોમાન્સ અને સંબંધ વિશે અનેકવાર એવું થાય છે કે, પુરુષો બ્રેકઅપની વાત કરે છે. આવું કરવાથી યુવતીઓને એવુ લાગે છે કે તમને મજા ખાતર જ સંબંધો ગમે છે.
  •  અનેક યુવકોની આદત એવી હોય છે કે, સંબંધ બાદ તેઓ પોતાનું દુખડુ રડે છે. આવું કરવાથી તમારી પાર્ટનરનો મૂડ ખરાબ થઈ જશે.
  •  સંબંધ બનાવ્યા બાદ પાર્ટનર પાસેથી તમારા વખાણ જબરદસ્તી ન કરાવો. તમારા પાર્ટનરને સારું ત્યારે જ લાગશે જ્યારે તે ખુદ તમારા વખાણ કરે.