do-pujan-of-dwarsakha-every day do-get-abandon-from-evils
  • Home
  • Videos
  • Sandesh News
  • ઘરમાંથી અનિષ્ટ તત્વોથી મુક્તિ મેળવવા કરો દ્વારશાખનું પૂજન

ઘરમાંથી અનિષ્ટ તત્વોથી મુક્તિ મેળવવા કરો દ્વારશાખનું પૂજન

 | 11:46 am IST

કહેવાય છે કે ઘરનુ પ્રવેશ દ્વાર શુભઅશુભ તત્વમના આગમનનુ માધ્યમ છે. પરિવારમાં સદાય સકારાત્મક ઉર્જા વ્યાપ્ત રહે અને અનિષ્ઠ તત્વોનુ આગમન ન થાય જરૂરી છે. અનિષ્ટ તત્વોથી ઘરની રક્ષા કરવા બારસાખનું અતિ મહત્વ કહેવાયું છે. દ્વારશાખના પૂજન દ્વારા આપ પણ પરમાત્માની કૃપા મેળવી શકો છો.આ વિશેની જ ખાસ વાત જાણીશું શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી ઘરમાંથી અનિષ્ટ તત્વોથી મુક્તિ મેળવવા કેવી રીતે કરશો દ્વારશાખનું પૂજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન