Do talk of things at time of adult intercourse , girl will be ready for sex
  • Home
  • Featured
  • સંભોગ સમયે કરો આ પ્રકારની વાતો, મહિલાઓ પલંગ તોડ સેક્સ માટે થઇ જશે તૈયાર

સંભોગ સમયે કરો આ પ્રકારની વાતો, મહિલાઓ પલંગ તોડ સેક્સ માટે થઇ જશે તૈયાર

 | 11:46 am IST

સેક્સની વાતો જાણવા માટે પરણિત જ નહીં પરંતુ સિંગલ પુરૂષ પણ ઉત્સુક છે. જ્યારે રોજ સેક્સને લઇને કોઇને કોઇ નવી રીત હોય છે. સેક્સ બાદ બન્ને પાર્ટનર લવમેકિંગને સમાન રીતે એન્જોય કરવું જોઇએ. પુરૂષોની સાથે ખાસ કરીને સમય એવો હોય છે કે તે આખા સેક્શુઅલ એક્ટમાં ઇમોશનલી હોય કે ન હોય પરંતુ તે ઓર્ગેજમ અનુભવ કરી લે છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે પુરૂષોને એક્સાઇટમેન્ટ ફીલ કરવાની જરૂરત હોતી નથી.

સેક્સી શબ્દ સમાન્ય રીતે મહિલાઓ માટે ઉપયોગ રકવામાં આવે છે અને પુરૂષોને કોમ્પ્લિમેન્ટ હાંસલ કરવાની તક ઘણી ઓછી મળે છે. જોકે, ફીમેલ પાર્ટનર ઇચ્છે તો મેલ પાર્ટનરને સેક્સી કહી તેમનું સેલ્ફ કોન્ફિ઼ડેન્ટ વધારી શકે છે જેખથી બેડમાં તેમનું પરર્ફોમન્સ વધારે સારુ થઇ શકે.

પુરૂષોને બેડ પર પૂરો અધિકાર મળ્યો છે અને તે જે ઇચ્છે તે કરી શકે છે તમે માત્ર એવું કહેશો કે હું માત્ર તારી છું તો પુરૂષ પાર્ટનરમાં એક્સાઇટમેન્ટ વધી જશે અને ફાયદો તમને થશે.

સેક્સ દરમિયાન કોઇપણ પુરૂષને આ સાંભળવું કોઇ પરફેક્શનથી કમ નથી. તમને ક્લાઇમેક્સ સુધી પહોંચાડવા માટે તે કઇપણ કરવા માટે તૈયાર હોય છે. કારણકે ફીમેલ પાર્ટનરને ઓર્ગેજ્મ ફીલ કરતા જોવું બેસ્ટ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન