Do the darshan at mubai shivaji park ganeshgham,Video
  • Home
  • Featured
  • દર્શન કરો મુંબઈમાં પ્રભાદેવીમાં શિવાજી પાર્ક પાસે સ્થાપિત ઉદ્યાન ગણેશ ધામના, Video

દર્શન કરો મુંબઈમાં પ્રભાદેવીમાં શિવાજી પાર્ક પાસે સ્થાપિત ઉદ્યાન ગણેશ ધામના, Video

 | 9:00 am IST

ગણેશ મહોત્સવ દરમ્યાન આપણે દરરોજ અલગ અલગ ગણેશ મંદિરોના દર્શન કરીને પાવન થઈએ છીએ .ત્યારે આવો આજે વધુ એક પ્રસિદ્ધ મંદિરનો મહિમા જાણીએ.

આમ તો મુંબઈ શહેર જે હંમેશા ભાગતુ રહેતુ હોય છે વ્યસ્ત રહેતુ હોય છે પરંતુ આ જ મહાનગરમાં આવેલ છે એક શાંતિ મેળવવાનુ સ્થળ.મુંબઈમાં પ્રભાદેવીમાં શિવાજી પાર્ક પાસે સ્થાપિત છે

ઉદ્યાન ગણેશનુ ધામ કે જે ભક્તોની આસ્થાનુ પ્રતિક બન્યુ છે.તો આવો દર્શન કરીએ આ પવિત્ર ધામના.બપ્પાના મેળવીએ આશીર્વાદ હાલ ગણેશોત્સવ પર કરીએ આ પાવન ધામના. મેળવીએ તેમની કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન