Do the Darshan jagdish temple, BhaktiWithSandesh
  • Home
  • Featured
  • દર્શન કરો છોટાઉદેપુરના ભટિયાલી ચૌટ્ટામાં સ્થિત શ્રી જગદિશ મંદિરના, Video

દર્શન કરો છોટાઉદેપુરના ભટિયાલી ચૌટ્ટામાં સ્થિત શ્રી જગદિશ મંદિરના, Video

 | 9:17 am IST

ઉદયપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાનનું એક પ્રખ્યાત નગર.જે અહીંના ભવ્ય મહેલો, સુંદર અને વિશાળ તળાવો,તથા ભવ્યાતિ ભવ્ય રાજવી સ્થાપત્યો સમગ્ર વિશ્વમાં જાણીતુ છે.

ઉદેપુર એક અન્ય બાબતે પણ જગવિખ્યાત છે અને તે છે અહીં આવેલા સંસ્કૃતિની ધરોહર સાચવીને બેઠેલા પૌરાણિક મંદિર અને આ તમામ મંદિરોમાં જે મંદિરની ઉદેપુરમાં સૌથી વધુ ચર્ચા થાય છે.

તે મંદિર છે ઉદેપુરના ભટિયાલી ચૌટ્ટામાં સ્થિત શ્રી જગદિશ મંદિર.આજે આપણે દર્શન કરીશું આ ખાસ મંદિરના જ્યાં ભગવાન જગદિશ સ્વરૂપે બીરાજ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન