Do the darshan Khodiyar temple Bhakti sandesh Video
  • Home
  • Featured
  • દર્શન કરો, કડી તાલુકાના ઘુમાસણ ગામે સ્થાપિત માં ખોડિયાર મંદિરના, Video

દર્શન કરો, કડી તાલુકાના ઘુમાસણ ગામે સ્થાપિત માં ખોડિયાર મંદિરના, Video

 | 8:58 am IST

ભક્તિ સંદેશની આજની સફર પહોંચી છે કડી તાલુકાના ઘુમાસણ ગામે. જ્યાં સ્થાપિત છે ખોડિયાર માતાનુ સુંદર ધામ.આ મંદિર પર માઈભક્તો અપાર આસ્થા રાખે છે એક માન્યતા પ્રમાણે જે પણ ભક્ત અહીં માનતા રાખે તે મા ખોડીયાર અવશ્ય પૂર્ણ કરે છે તો આવો આપણે પણ મેળવીએ ખોડીયાર માતાના આશીર્વાદ.

ખોડલ ખમકાળી માતા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. માની કૃપાથી ભક્તોને અપાર ભવ સાગર તરવાનો મોકો મળે છે. માતાની કૃપાથી ભક્તોને મનપસંદ વરદાન મળે છે.

માતા ખોડલના આ મંદિરનો છે અનોખો મહિમા દૂરદૂરથી ભક્તો આવે છે દર્શન કરવા આ મંદિરમા દર્શન કરવા ભક્તોની ભારે ભીડ લાગે છે. તો આજે આપણે પણ દર્શન કરીશું માતાના આ સુંદર અને વાત્સલ્યસભર સ્વરૂપના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન