Do the Darshan Mankeshwar Mahadev, BhaktiWithSandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • દર્શન કરીએ ખાંભા તાલુકાના નાનુડી નદીના કાંઠે બિરાજીત માનકેશ્વર મહાદેવના, Video

દર્શન કરીએ ખાંભા તાલુકાના નાનુડી નદીના કાંઠે બિરાજીત માનકેશ્વર મહાદેવના, Video

 | 8:43 am IST

દર્શન કરીએ અમરેલી જિલ્લાના જ અન્ય એક શિવાલયના.ખાંભા તાલુકાના નાનુડી નદીના કાંઠે બિરાજે છે માનકેશ્વર મહાદેવ જે અનેક વર્ષોનો પૌરાણિક ઈતિહાસ ધરાવે છે.

આ ધામમાં શ્રાવણ માસના દર સોમવારે ભકતો દ્રારા વિવિધ વસ્તુઓનો શણગાર કરવામાં આવે છે જેના દર્શન કરી શિવભક્તો ભાવવિભોર થઈ જાય છે .તો આવો આપણે પણ મેળવીએ માનકેશ્વર મહાદેવના આશીર્વાદ.

કહેવાય છે કે અહીં દૂર દૂરથી ભક્તો બાબાના દર્શનાર્થે આવે છે અને મનોકામના પૂર્ણ થાય તેવા આશિષ માંગે છે. ભગવાન પણ પોતાના ભક્તોના તમામ દુખ દર્દ દૂર કરવા હંમેશા તૈયાર જ હોય છે તો આજે આપણે ખુબજ પાવન એવા શિવાલયના કરીશું દર્શન મેળવીશું ભોલેનાથની કૃપા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન