BhaktiWithSandesh great ancient Pithsevari mata in Kheda
  • Home
  • Featured
  • ખેડાના કઠલાલ ખાતે નિર્મિત અતિ પ્રાચીન એવા પિઠેશ્વરી માતાના દર્શન કરીએ, Video

ખેડાના કઠલાલ ખાતે નિર્મિત અતિ પ્રાચીન એવા પિઠેશ્વરી માતાના દર્શન કરીએ, Video

 | 8:36 am IST

આજે કરીશું શક્તિના પવિત્ર સ્વરુપના દર્શન પાવન બનીશુ એ માટે આપને લઈ જઈશુ ખેડાના કઠલાલ મુકામે જ્યાં સૈકાઓ જૂનુ પિઠેશ્વરી માતાનું સુંદર મંદિર આવેલુ છે.

મહિષાસુર મર્દીની કહેવાતી માતા સમક્ષ અબાલવૃદ્ધ સૌ કોઈ નતમસ્તક થાય છે. અહીં ગર્ભગૃહમાં માતાની અતિ કલ્યાણકારી અને અલૌકિક પ્રતિમા સ્થાપિત છે જેના દર્શન કરતા જ મનને શાંતિ મળે છે.

તો આવો જાણીએ પિઠેશ્વરી માતા મંદિરનો મહિમા ખેડાના કઠલાલ ખાતે નિર્મિત અતિ પ્રાચીન એવા પિઠેશ્વરી માતાના મંદિરના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે. માનો મહિમા અપરંપાર છે. શક્તિના પાવન સ્વરૂપ માની ભક્તિ કરવાથી ઉતરે છે માની અપાર કૃપા.

ભક્તો પર વાત્સલ્ય વરસાવતી માની આ દિવ્ય મૂર્તિના દર્શન માત્રથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન