BhaktiWithSandesh Do the darshan of Bharuch hanumanji temple
  • Home
  • Featured
  • દર્શન કરો ભરૂચના નાહિયેર ગામે આવેલ 150 વર્ષ જુના પૌરાણિક હનુમાન મંદિરના, Video

દર્શન કરો ભરૂચના નાહિયેર ગામે આવેલ 150 વર્ષ જુના પૌરાણિક હનુમાન મંદિરના, Video

 | 9:03 am IST

કહેવાય છે જે ભક્ત હનુમાનજીની શરણમાં જાય છે તે ક્યારેય નિરાશ થઈને પરત ફરતો નથી. આવા જ એક કલ્યાણકારી હનુમાન મંદિરના આપને દર્શન કરાવીશુ જે ભરુચના આમોદ તાલુકાના નાહિયેર ગામે નિર્મિત છે.

150 વર્ષ જૂના આ ધામનું નામ છે હઠીલા હનુમાનજી. શા માટે પવનપુત્રનું આ નામ પડ્યુ અને કેવો છે આ સ્થાનકનો મહિમા, આવો સાથે મળીને જાણીએ .

કહેવાય છે કે હનુમાનજી પાસે અષ્ઠ સિદ્ધિ અને નવ નિધિનું વરદાન છે. સાધક જે પણ હનુમાનજીના ચરણોમાં જાય છે તેમની દરેક ઇચ્છાઓ મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે. ભક્તો પર કૃપા વરસાવતા હનુમાનજીના આજે કરીશું દર્શન મેળવીશું તેમની કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન