Hanumanji has a very historic temple
  • Home
  • Featured
  • દર્શન કરો કરમીપુરા ગામમાં આવેલ અનોખા હનુમાન મંદિરના

દર્શન કરો કરમીપુરા ગામમાં આવેલ અનોખા હનુમાન મંદિરના

 | 10:06 am IST

કષ્ટભંજન હનુમાન દરેક ભક્તોના દુખ હરી તેના જીવનમાં સમૃદ્ધિ બક્ષે છે ત્યારે આજે સાંબરકાંઠાના તલોદ તાલુકાના કરમીપુરા ગામમાં કે જયાં વાસણીયા હનુમાન દાદાનું ખુબ જ ઐતિહાસિક મંદિર આવેલુ છે આ મંદિરની વિશેષતા એ છે કે આ ધામમાં સલામ કરતા હનુમાનજીની મૂર્તિના થાય છે દર્શન તો આવો લઈએ એક અનોખા હનુમાન મંદિરની મુલાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન