Do the Darshan of igal ganesha temple, BhaktiVideo
  • Home
  • Featured
  • દર્શન કરો જૂનાગઢના ઈગલ ગણેશ મંદિરના, Video

દર્શન કરો જૂનાગઢના ઈગલ ગણેશ મંદિરના, Video

 | 8:48 am IST

સામાન્ય રીતે દેવી-દેવતાઓના મંદિરો ઉચા પવઁતો પર જ જોવા મળે છે.. પરંતુ જૂનાગઢ જિલ્લામાં એક એવુ મંદિર આવેલ છે જે સીમેન્ટની પાઇપ બનાવતી ફેકટરીમાં આવેલ છે. અહિં રીધ્ધી સિધ્ધી સાથે બીરાજમાન છે સ્વયંભૂ ગજાનન ગણપતીબાપ્પા.તમામ ભાવિકો આ મંદિરને ઇગલના ગણપતીથી ઓળખે છે.

આ મંદિરમાં ગણપતીના પ્રાગ્ટયનો પણ રોચક ઇતિહાસ છે. ઇ.સ. 1961માં અહી ફેકટરીની સ્થાપના થઇ ત્યારે પૂરાતન વાવમાં ખોદકામ દરમ્યાન રિધ્ધી સિધ્ધી સાથે ગણપતીદાદાની મૂતીઁ મળી આવી હતી.

ગણપતીદાદા પ્રગટ થતા પહેલા આ ચૌહાણ પરીવારે પૂજા અચઁન શરુ કયાઁ. એક વખત ડોંગરેજી મહારાજ અને જગદગુરુ શંકરાચાયઁની પ્રેરણાથી ભવ્ય મંદિરની સ્થાપના થઇ. જગદગુરુના આદેશથી આજે પણ આ મંદિરમાં ઇગલ પરીવારના સભ્યો જ પૂજા અચઁન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન