Do the Darshan of kal Bhairav Temple of patan, Video
  • Home
  • Featured
  • દર્શન કરો પાટણમાં આવેલ કાલભૈરવ દાદાના મંદિરના, Video

દર્શન કરો પાટણમાં આવેલ કાલભૈરવ દાદાના મંદિરના, Video

 | 8:47 am IST

આજે કાલ ભૈરવ જયંતિ પર દર્શન કરીએ ખાસ એવા ધામના જ્યા મનુષ્યના તમામ દુખ દુર થાય છે, તમામ પાપોનો નાશ થાય છે અને તમામ ભયમાંથી મુક્તિ મળે છે.

આ પાવનકારી ધામ છે પાટણમાં આવેલુ કાલભૈરવ દાદાનું મંદિર. આજે ભૈરવ દાદાની જયંતિનું પર્વ છે ત્યારે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આસ્થાભેર અહિં માથુ ટેકવે છે. આવો જાણીએ કાલભૈરવના આ કલ્યાણકારી સ્થાનકનો મહિમા. 

શાસ્ત્રોમાં ભય દૂર કરતા દેવ કહેવાય છે કાલભૈરવ. તો દર્શન કરી મેળવીએ તેમની કૃપા. જેથી પુર્ણ થાય તમામ મનના મનોરથ. કહેવાય છે કે ભગવાન ભોલેનાથને ભજતા પહેલા કોઈ કાલભૈરવની સાધના કરે તો ભોલેભંડારી તાત્કાલીક પ્રસન્ન થાય છે. તો આઓ દર્શન કરીએ આ પાવન ધામના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન