BhaktiWithSandesh Do the Darshan of kashtBhanjan temple, Video
  • Home
  • Featured
  • દર્શન કરો ખેડાના ઠાસરા તાલુકાના નેશ ગામે આવેલ કષ્ટભંજન મંદિરના, Video

દર્શન કરો ખેડાના ઠાસરા તાલુકાના નેશ ગામે આવેલ કષ્ટભંજન મંદિરના, Video

 | 8:39 am IST

દેવ હનુમાન જે સૌ ભક્તોના કષ્ટો કરે છે દૂર.તો આવો આજે મેળવીએ હનુમાન દાદાના આશીર્વાદ.ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામે આવેલ છે .

કષ્ટભંજનનું એક અલૌકિક ધામ કે જ્યાં 800 વર્ષ જુની હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિના દર્શન થાય છે આ ધામની વિશેષતા એ છે તે જે સ્થળેથી ખોદકામ દરમ્યાન આ મૂર્તિ નીકળી હતી તે જ સ્થળે એટલે કે ભોયંરામાં જ આ પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. તો આવો દર્શન કરીએ અને મેળવીએ પવનપુત્રની કૃપા.

પવનપુત્ર હનુમાનજી અષ્ટસિદ્ધિ નવ નિધિના દાતા છે દર્શન કરીએ તેમના અને પાવન થઈએ આજની આ સફરમાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન