Do the Darshan of kayavrohan Dham, BhaktiWithSandesh
  • Home
  • Featured
  • દર્શન કરો અતિપ્રાચીન અને કલ્યાણકારી એવા કાયાવરોહણ ધામના, Video

દર્શન કરો અતિપ્રાચીન અને કલ્યાણકારી એવા કાયાવરોહણ ધામના, Video

 | 8:48 am IST

શિવ કથા જાણ્યા બાદ આપને દર્શન કરાવીશુ એક એવા શિવાલયના જેનો સમાવેશ 68 તીર્થોમાં થયો છે. આ ધામ છે વડોદરાથી 20 કિમી દૂર આવેલુ કાયાવરોહણ. આ સ્થાનક ગાયત્રી મંત્રનું જન્મસ્થાન ગણાય છે. જ્યાં જીવ અને શિવના સમન્વયના દર્શનનો લ્હાવો ભક્તોને મળે છે.તો આવો અતિપ્રાચીન અને કલ્યાણકારી એવા કાયાવરોહણ ધામનો મહિમા જાણીએ.

કોઈ પણ જીવ અંતે મોક્ષ પામીને ભગવાન શિવજીના ચરણોમાં સ્થાન પામે તેવુ ઇચ્છે છે. ભટકતો આત્મા અંતે મોક્ષ પામે તેનાથી બીજુ શું જોયે તો આજે આપણે દર્શન કરીએ એવા જ એક ધામના જ્યાં ભગવાન શિવજી ભક્તને આપે છે મોક્ષનું વરદાન.

વડોદરા નજીક આ સ્થળ પર ભક્તો આવે છે અપાર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તો આજે દર્શન કરીએ ખાસ ભગવાનના આ પાવન ધામના. મેળવીએ તેમની કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન