Do The Darshan of KunteSwar mahadev, BhaktiVideo
  • Home
  • Featured
  • દર્શન કરો મહેસાણાના જોરણંગ ગામે આવેલ કુંતેશ્વર મહાદેવ મંદિરના, Video

દર્શન કરો મહેસાણાના જોરણંગ ગામે આવેલ કુંતેશ્વર મહાદેવ મંદિરના, Video

 | 8:53 am IST

મહાભારત કાળનું એ પ્રાચીન શિવાલય જેનું નામ મા કુંતાના નામ પરથી પડ્યુ છે. જી હા મહેસાણા જિલ્લાના જોરણંગ ગામે આવેલુ છે

કુંતેશ્વર મહાદેવનું એ લ્યાણકારી ધામ જે ન માત્ર ભવ્ય અને દિવ્ય છે પરંતુ અહિં કુંતેશ્વર મહાદેવની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે. ભોળાનાથના આ ધામનો કેવો છે મહિમા આવો સાથે મળીને જાણીએ.

આ મંદિરનું છે ખાસ મહત્વ. આ મંદિરમાં દર્શન કરવા ભક્તો આવે છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભગવાનના ચરણોમાં સ્થાન પામે છે. ભોલેનાથ ભક્તોની તમામ મનોકામના દર્શન માત્રથી પરિપૂર્ણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન