Do the Darshan Of mai mandir in nadiyad, BhaktiVideo
  • Home
  • Featured
  • દર્શન કરીએ નડિયાદ ખાતે આવેલ માઇ મંદિરના, Video

દર્શન કરીએ નડિયાદ ખાતે આવેલ માઇ મંદિરના, Video

 | 8:35 am IST

નવરાત્રી પુર્ણાહુતીના આરે છે. ત્યારે મનથી મા દુર્ગાને ભજતા માઇ ભક્તો અથાગ પ્રયત્નો થકી જગતજનનીની કૃપા પ્રાપ્ત કરી રહ્યા છે સૌ પ્રથમ જાણીશું મા દુર્ગાના નવમા સ્વરુપનો મહિમા અને તેનુ મહત્વ.સાથે જ ખેડાના નડિયાદ ખાતે સ્થિત માઇ મંદિરના દર્શન કરીને મેળવીશુ ત્રિગુણાત્મિકા દેવીના આશિર્વાદ.

નવલા નોરતા બસ હવે પુરા થઈ રહ્યા છે માના શરણે ભક્તો આવી માતીજીને સ્મરી રહ્યા છે. ત્યારે આજે ખુબજ પાવનકારી મંદિરના કરીએ દર્શન. મેળવીએ માતાજીની કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન