do the darshan of only one indian sharda temple,Video
  • Home
  • Featured
  • ભારતભરના એક માત્ર શારદા મંદિરના કરો દર્શન, Video

ભારતભરના એક માત્ર શારદા મંદિરના કરો દર્શન, Video

 | 8:55 am IST

આજે છે જેઠ સુદ સાતમ અને શુક્રવાર ત્યારે ભક્તિ સંદેશમાં આજે આપણે ભજીશું મા શક્તિ સ્વરુપાને..મા બહુચરની આરતી અને માતાજીની ભજન વંદના કરીને પ્રાપ્ત કરીશું તેમની કૃપા સાથે જ મા શારદાના કલ્યાણકારી દર્શન કરવા જઇશું મધ્યપ્રદેશના સતના જીલ્લામાં ત્રિકુટ પર્વત પર.

જ્ઞાન વિદ્યા અને સંગીતના અધિષ્ઠાત્રી દેવી છે મા સરસ્વતી.મા શારદા. ભારતીય મુળના દરેક ધર્મમાં મા સરસ્વતીને મહત્વપુર્ણ સ્થાન આપવામાં આવ્યુ છે..

તેમના દર્શન માત્રથી જીવનમાં ઉત્તમ જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ થતી હોવાની છે માન્યતા.તો આવો મા શારદાના અતિ કલ્યાણકારી મંદિરના દર્શન કરવા જઇએ મધ્યપ્રદેશના સતના જીલ્લાનામાં ત્રિકુટ પર્વત પર બિરાજે છે મા શારદા.ભારતભરના એક માત્ર શારદા મંદિરના કરીએ દર્શન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન