Do the Darshan Of Sarangpur Hanuman temple, Video
  • Home
  • Featured
  • દર્શન કરો સાળંગપુર હનુમાન મંદિરના, Video

દર્શન કરો સાળંગપુર હનુમાન મંદિરના, Video

 | 9:31 am IST

શનિવારે ભક્તો હનુમાનજીની ભક્તિમાં લીન થાય છે તેમની કૃપા મેળવે છે તેમના આશિર્વાદથી મનના મનોરથ પુરા કરે છે. હનુમનાજી એટલે અષ્ટસિદ્ધિ અને નવ નિધિના દાતા. તેમની કૃપાથી ભક્તો પોતાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવે છે.

મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો હનુમાન મંદિરે જવાનો નિયમ અનુસરતા હોય છે. તો આજે આપને ઘરે બેઠા જ દર્શન કરાવીશુ પ્રસિદ્ધ એવા સાળંગપુર હનુમાન મંદિરના. અહિં રાજ્યભરમાંથી ભક્તો હનુમાનદદાના ચરણોમાં વંદન કરે છે. બાલબ્રહ્મચારી રામભક્તની કૃપાથી અનિષ્ટ શક્તિઓનો આ ધામમાં નાશ થઈ જાય છે. તો આવો ચમત્કારીક એવા સાળંગપુર હનુમાન મંદિરનો મહિમા જાણીએ.

હનુમાનજીનું પાવન ધામ એટલે સાળંગપુર હનુમાનજી મંદિર, અહીં દૂર દૂરથી ભક્તો આવે છે હનુમાનજીના શરણોમાં મેળવે છે તેમની કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન