Do the Darshan of shikotar ma dham Video, BhaktiWithSandesh
  • Home
  • Featured
  • દર્શન કરો ખંભાતના મા સિકોતરનાં વર્ષો જુના ધામના, Video

દર્શન કરો ખંભાતના મા સિકોતરનાં વર્ષો જુના ધામના, Video

 | 8:55 am IST

આજે દર્શન કરીશુ મા ભગવતીના એક એવા સ્વરૂપના કે જે ઓળખાય છે માતા સિકોતરના નામે. ખંભાતથી સાત કિલોમીટર ના અંતરે આવેલ રાલેજ ગામે સ્થાપિત છે મા સિકોતરનુ વર્ષો જુનુ ધામ.

મા સિકોતરના ધામ પર ભક્તો એટલી આસ્થા રાખે છે કે અહીં આ મંદિરમાં થાંભલા પાસે જો દિપ પ્રગટાવવામાં આવે તો બાધા આખડી પૂર્ણ થવાની માન્યતા રહેલી છે તો આવો આપણે પણ જાણીએ મંદિરનો મહિમા.

અહીં દૂર દૂરથી ભક્તો માતાના શરણે આવે છે અને મેળવે છે તેમની કૃપા દૃષ્ટી. કહેવાય છે કે માતા પોતાના ભક્તોની વહારે આવે છે અને કરે છે તેમની તમામ મનોકામના પૂર્ણ. તો આજે આપણે પણ જાણીએ માતાનો મહિમા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન