Do the Darshan Of vasniya hanumanji, bhaktiWithSandesh
  • Home
  • Featured
  • તમામ કષ્ટો હરનાર પવનપુત્ર વાસણીયા હનુમાનજીના કરીએ દર્શન, Video

તમામ કષ્ટો હરનાર પવનપુત્ર વાસણીયા હનુમાનજીના કરીએ દર્શન, Video

 | 9:00 am IST

ખુબજ પવિત્ર એકાદશી અને શનિવારે ભક્તિ સંદેશમાં આજે આપણે ભજીશુ સદાશિવના રુદ્ર અવતાર પવનપુત્ર હનુમાનને..તેમની આરતી અને ભજન વંદના થકી આપણે મેળવીશું તેમના આશિર્વાદ આજે સાબરકાંઠાના કરમીપુરા ગામે બિરાજતા એક અનોખા દેવ હનુમાનના ધામનો જાણીશું મહિમા.

કષ્ટભંજન હનુમાન દરેક ભક્તોના દુખ હરી તેના જીવનમાં સમૃદ્ધિ બક્ષે છે ત્યારે આજે ભકિત સંદેશની ટીમ આવી પહોંચી છે સાબરકાંઠાના તલોદ તાલુકાના કરમીપુરા ગામમાં.કે જયાં વાસણીયા હનુમાન દાદાનું ખુબ જ ઐતિહાસિક મંદિર આવેલુ છે આ મંદિરની વિશેષતા એ છે કે આ ધામમાં સલામ કરતા હનુમાનજીની મૂર્તિના થાય છે દર્શન..તો આવો લઈએ એક અનોખા હનુમાન મંદિરની મુલાકાત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન