Do the Darshan of vijai hanumanji BhaktiWithSandesh
  • Home
  • Featured
  • જેમનો મહિમા અપરંપાર છે તેવા વિજય હનુમાનજીના કરો દર્શન, Video

જેમનો મહિમા અપરંપાર છે તેવા વિજય હનુમાનજીના કરો દર્શન, Video

 | 8:47 am IST

આજે છે અષાઢ સુદ ચૌદસ અને શનિવાર.પ્રભુ સત્સંગ અને પ્રભુ દર્શન એક એવુ માધ્યમ છે જેનાથી પરમાત્માની અસીમ કૃપાની પ્રાપ્તિ કરી શકાય છે..તે જ કૃપાની પ્રાપ્તિ કરાવવા આજે ભક્તિ સંદેશમાં આપણે સૌ પ્રથમ કરીશું દંડાધીકારી શનિદેવની પુણ્યદાયી આરતી..સાથે જ ગાંધીનગરના ધમાસણા ગામે બિરાજતા દેવ હનુમાનના વિજય સ્વરુપના કરીશું દર્શન.

અંજની સુત હનુમાન સૌના દુઃખ હરનારા છે..કહેવાય છે કે એક માત્ર વાર હનુમાનજીનું સ્મરણ પણ કરીલો તો સઘળા કષ્ટોના નાશ થઇ જાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઇ જાય છે..ત્યારે આજે અમે આપને લઇ જઇશું એક એવા સ્થાનકે જ્યાં હનુમાનજીના દર્શન માત્રથી જ કોઇ પણ પરિસ્થિતીમાં વિજય મેળવી શકાય છે…

અને હનુમાનજીના આ વિજયી સ્વભાવના કારણે જ અહીં હનુમાનજી વિજય હનુમાન તરીકે જાણીતા છે…આવો ત્યારે જાણીએ ક્યાં આવેલુ છે આ અલાયદુ ધામ અને કેમ કહેવાય છે અહીં હનુમાનજી વિજય હનુમાન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન