Shani Shingnapur Temple In Maharashtra,BhaktiWithSandesh
  • Home
  • Featured
  • દર્શન કરો મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરના, Video

દર્શન કરો મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરના, Video

 | 9:07 am IST

ભારત દેશમાં શનિ મહારાજના અનેકો મંદિર સ્થિત છે.અને દરેક મંદિરનો મહિમા અનેરો છે પરંતુ આ તમામમાં મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરનો મહિમા સૌથી અનેરો છે.

કહેવાય છે કે અહીં શનિ મહારાજ સાક્ષાત બિરાજમાન હોય તેવી ભક્તોને આસ્થા છે અને તેના કારણે જ ખાસ શનિવારે અને શનિ દેવને લગતા તમામ તહેવારોમાં આ મંદિરે ઉભરાય છે ભકતોનું ઘોડાપુર. આવો આજના પાવન દિવસે આપણે પણ મેળવીયે શનિ મહારાજના આશિર્વાદ.

આજે આપણે દર્શન કરીશું મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરના. શનિદેવના પ્રકોપથી દરેક માણસ બચવા માંગે છે. સાડા સાતીથી બચવા તેમજ ઘરમાં સુખ શાંતિ કાયમ રાખવા શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન