Do the Darshan the holly temple somnath, Bhakti Video
  • Home
  • Featured
  • દર્શન કરો ખુબજ પાવન એવા સોમનાથ મહાદેવ મંદિરના, Video

દર્શન કરો ખુબજ પાવન એવા સોમનાથ મહાદેવ મંદિરના, Video

 | 9:05 am IST

બાર જ્યોર્તિલિંગમાં જેમનું નામ છે તેવા સોમનાથ દાદાના દર્શન ખુબજ દુર્લભ છે. જેમના દર્શન માત્રથી તમામ પાપોથી મુક્તિ મળે છે તેવો છે સોમનાથ દાદાનો મહિમા.

ગુજરાતની ભૂમિ ઘણી જ પાવન છે કારણ કે અહિં સાગરકાંઠે બિરાજે છે દેવાધિદેવ. જીહા, સૌરાષ્ટ્રના અતિપ્રાચીન ધામ તરીકે સોમનાથની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાયેલી છે. ચંદ્રદેવે જે સ્થાને તપસ્યા કરી ત્યા આજે પણ હજારો ભક્તો નતમસ્તક થાય છે.

ભક્તોના પાપ હરતા સોમનાથદાદાને વંદન કરી આપણે પણ કૃતાર્થ થઈએ. દાદાનો મહિમા છે અપરંપાર. આજે જાણીશું તેમનો મહિમા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન