Darshan Vireshwar Mahadevan of Banaskantha, Video
  • Home
  • Featured
  • દર્શન કરો બનાસકાંઠાના વિરેશ્વર મહાદેવના, Video

દર્શન કરો બનાસકાંઠાના વિરેશ્વર મહાદેવના, Video

 | 8:59 am IST

પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભોળાનાથને ભજીને તેમની ઉત્તમ અનુકંપા પ્રાપ્ત કરી રહ્યા છે અને અલગ અલગ શિવમંદિરે જઇને તેમને ભજી રહ્યા છે.આજે આપણે દર્શને જઇશું એક એવા શિવાલયના કે જેના માટે કહેવાય છે કે અહીં સાક્ષાત શિવજી તપસ્યા કરી રહ્યા હોય તેવો આભાસ ભક્તોને થાય છે.કુદરતના સાનિધ્યમાં સ્થિત બનાસકાંઠાના વિરેશ્વર મહાદેવના આવો કરીએ કલ્યાણકારી દર્શન.

આ મંદિરની વિશેષતા છે કે અહી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ભોલેનાથને ભજવાનો અનેરો અવસર હાલ ચાલી રહ્યો છે. ભગવાનની ભક્તિમાં તરબોળ થવા આજે આપણે કરીશું ખુબજ પાવન એવા આ મંદિરના દર્શન.

આજે કરીશું વિરેશ્વર મહાદેવના દર્શન. તેમના શરણે જઈ મસ્તક નમાવી મેળવીશું તેમની કૃપા. તો આજે પાવનધામના કરીએ દર્શન. મેળવીએ ભોલેનાથની અસીમ કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન