Do the Drashan ganpati Temple in Surat, BhaktiVideo
  • Home
  • Featured
  • દર્શન કરો સુરતના ગણપતિ મંદિરના, Video

દર્શન કરો સુરતના ગણપતિ મંદિરના, Video

 | 9:31 am IST

આજે આપણે દર્શન કરીશું ગણપતિના એક અનોખા સ્થાનકના જે સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં સ્થિત છે. આ ધામને વિશેશ બનાવે છે અહિં જોવા મળતી પાર્વતીનંદનની 22 ફૂટની વિશાળ પ્રતિમા.જીવનના તમામ કષ્ટો દુર થાય છે આ મૂર્તિના દર્શન માત્રથી. આવો દૂંદાળા દેવના આ કલ્યાણકારી ધામનો મહિમા જાણીએ

ગજાનન ગણપતિ જે સૌના મંગળકર્તા દેવ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ અનુસાર કોઈ પણ શુભ કાર્યના આરંભમાં ગણેશનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે.ગણેશ શિવજી અને પાર્વતીનાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે.

ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે. 22 ફૂટની વિશાળ પ્રતિમાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન