Do the Sadhna of Dev Mahadev, Do the Sadhna of Dev Mahadev, Video
  • Home
  • Featured
  • દેવોના દેવ મહાદેવની કરો સાધના, Video

દેવોના દેવ મહાદેવની કરો સાધના, Video

 | 8:57 am IST
  • Share

આજે છે દેવોના દેવ મહાદેવને પ્રિય દિવસ એવો સોમવાર .ત્યારે આવો આજની આ સફરમાં શિવજીની કરીએ આરાધના. સૌ પ્રથમ ભોળનાથીની ભાવથી કરીએ આરતીવંદના.ત્યારબાદ આણંદનાં કરમસદમાં નિર્મિત પ્રાચીન અને સુંદર બાપેશ્વર મહાદેવનાં કરીશુ દર્શન.

ઉપરાંત ભજનકિર્તનને સંગ શિવશંકરની કૃપા કરીશુ પ્રાપ્ત..અને ખાસ વાતમાં દિવાળીનાં દિવસોમાં આકાશ તરફ દિપદાન કરવાથી કયા થાય છે લાભ તે અંગેની ખાસ વાત જાણીએ તો ચાલો આસ્થા અને વિશ્વાસનાં પથ પર આગળ વધીએ અને લઈએ પ્રભુનું નામ.

શિવ નામ જ એટલે કલ્યાણ કહેવાય છે કે સદાશિવ દેવાનો પણ દેવ છે..તેમની ભક્તિ સમયાંતરે તમામ દેવીદેવતાઓએ કરી છે અને તેમની કૃપા પ્રાપ્ત કરી છે..તેવા સમયમાં જાતકે જો શિવજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો તેમની આરતી ઉત્તમ માધ્યમ છે..આવો ત્યારે શિવજીની પાવન આરતીથી આપણે પણ મેળવીએ સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો