Do the scriptural remedy for finding a favorite husband, Video
  • Home
  • Featured
  • મનગમતા પતિની પ્રાપ્તિ માટે કરો શાસ્ત્રોક્ત ઉપાય, Video

મનગમતા પતિની પ્રાપ્તિ માટે કરો શાસ્ત્રોક્ત ઉપાય, Video

 | 9:34 am IST

મનગમતા પતિની પ્રાપ્તિ માટે કરો શાસ્ત્રોક્ત ઉપાય. દેવીની કૃપાથી સારા જીવનસાથીની થાય છે પ્રાપ્તિ. ૨૧ રવિવાર સુધી કરો આ ઉપાય શ્રદ્ધાથી સારા ફળની થાય છે પ્રાપ્તિ. દર રવિવારે એક કોરુ કાગળ લેવુ. કાગળ પર લાલ રંગથી ઈચ્છાઓ લખવી. આ કાગળ પાર્વતીના ચરણોમાં અર્પણ કરવુ. માતાજીને લાલ પુષ્પોનો હાર અર્પણ કરવો. મહેંદીનો કોન માતાજીના ચરણોમાં મુકવો. લાલ રંગના આસન પર માતાજીના સન્મુખ બેસવુ. 

આસન પર બેસી મંત્રોનો કરવો જાપ. “કાત્યાયની મહામાયે મહાયોગિનીધિશ્વરી નંદગોપમસુતંદેવી પતિમેગુરુતે નમઃ” ભગવાન કૃષ્ણ જેવા પતિની થાય છે પ્રાપ્તિ. એકવીસ રવિવાર સુધી કરવો આ ઉપાય. જાતે પણ લાલ પુષ્પોનો હાર બનાવી અર્પણ કરી શકાય. 

૨૧ ચીઠ્ઠીઓને કુળદેવી સમક્ષ મુકવી. ૨૧ સિંદૂરની ડબ્બી લેવી. લાલ પેનથી કાગળ પર મનોકામના લખવી. કાગળની વચ્ચે સિંદૂરની ડબ્બી મુકવી. માતાજીને કાગળ કરવુ અર્પણ. માતાજીના કાનમાં મનની ઈચ્છા કહેવી. “કાત્યાયની મહામાયે મહાયોગિનીધિશ્વરી નંદગોપમસુતંદેવી પતિમેગુરુતે નમઃ”

માતાજી સમક્ષ ૧૦૮ વખત આ મંત્રનો જાપ કરવો. અનુષ્ઠાન સુધી કાગળ માતાજી સમક્ષ રાખવી. ૨૧ રવિવાર બાદ આ ચિઠ્ઠીને જળમાં વહેડાવવી. માતા પાર્વતીને શણગાર અર્પણ કરવો. સાત વર્ષથી નાની બાળાને ભેટ આપો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન