ભૂલી ગયા છો પિતૃઓને કાગવાસ નાખવાનું તો આજે છે શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ- Video
September 17, 2020 | 8:31 am IST
શ્રાદ્ધ પક્ષનો આજે છે અંતિમ દિવસ..આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો આપ આપના પિતૃઓને કાગવાસ નાખવાનું કે પછી તેમની કૃપા મેળવવા માટે કરવામાં આવતા પ્રયત્નો કરવાનું ભુલી ગયા છો તો આજે અંતિમ દિવસે પણ આપ પામી શકો છો આપના પિતૃઓના અખુટ આશિર્વાદ..આખરે કેવી રીતે..આવો જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલભાઇ પંડયા પાસેથી..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન