NIFTY 10,224.95 -96.80  |  SENSEX 33,033.56 +-281.00  |  USD 65.4300 +0.27
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • જ્યારે જુઓ કોઈની અંતિમયાત્રા ત્યારે અચૂક કરવા આ બે કામ

જ્યારે જુઓ કોઈની અંતિમયાત્રા ત્યારે અચૂક કરવા આ બે કામ

 | 4:39 pm IST

આત્મા અમર છે તે સમયાંતરે શરીર બદલે છે. એક શરીરમાં તેનો સમય પૂરો થાય કે તે નવું શરીર ધારણ કરી લે છે. હિંદૂ ધર્મમાં શરીરના આ અંતિમ પડાવની એટલે કે અંતિમયાત્રા સમયની કેટલીક માન્યતાઓ જોડાયેલી છે. જ્યારે પણ કોઈની અંતિમયાત્રા નીકળતી જોવા મળે ત્યારે દરેક માણસે આટલા કામ કરવા જોઈએ. ભગવત ગીતામાં પણ લખ્યું છે કે આ એવું સત્ય છે જેને કોઈ વ્યક્તિ ટાળી શકતી નથી.

– અંતિમયાત્રાને પ્રણામ કરી અને શિવના નામનું ઉચ્ચારણ કરવું.
– મૃતકની આત્માને શાંતિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરવી.

આ બે કામ કરવાથી મૃતકની આત્માને શાંતિ તો મળે જ છે સાથે જ પ્રાર્થના કરનારને પણ લાભ થાય છે. શાસ્ત્રોક્ત માન્યતાનુસાર જે આત્માએ શરીરનો ત્યાગ કર્યો છે તે પોતાની સાથે તેને પ્રણામ કરનારના તમામ કષ્ટ, દુ:ખ અને અશુભ લક્ષણોને પણ લઈ અને તે વ્યક્તિને તેમાંથી મુક્ત કરી દે છે.