do-you-also-want-to-know-that-adult-intercourse -penis-is-really-effective
  • Home
  • Featured
  • સેક્સ માટે પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ મોટો કરવા અસરકારક છે કે નહીં

સેક્સ માટે પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ મોટો કરવા અસરકારક છે કે નહીં

 | 2:16 pm IST

ઘણા પુરૂષોને સેક્સ પહેલા મનમાં એવો વિચાર આવે છે કે તેમનો લિંગ મોટો હોય છે. આ વાતનું ધ્યાન ટીએનજથી છોકરાઓમાં આવવા લાગ્યો. બોસ્ટર્નમાં સ્થિત હાર્વર્ડમાં મેડિકલ સ્કૂલ એન્ડ બ્રિધમ એન્ડા વુમેન હોસ્પિટલના યુરોલોજિસ્ટ એમ માઇકલ ઓ લિયરી કહે છે લાંબા અને પહોળા લિંગ માટે પુરૂષ કંઇપણ કરાવવા માંગે છે. ખરેખર સવાલ એવો છે કે શુ લાંબા અને મોટા લિંગ માટે પુરૂષ કઇ કરી શકે છે. નિષ્ણાંતનો દાવો છે કે લિંગને મોટા કરવાનો જે ઉપાય છે તે વધારે અસરકારક નથી. જો એવું હોતતો કદાચ તમામ દેશોમાં વધારે પુરૂષનો લિંદ એક જેવો હોત એટલે લાંબા અને મોટા હોત.

શુ કોઇ વ્યક્તિ તેનું લિંગ મોટું કરી શકે છે. ખાસ કરીને પુરૂષો તેમના લિંગનું સામાન્ય સાઇજ પસંદ આવતી નથી. તેનો મતલબ છે કે તે મોટા લિંગ ઇચ્છે છે. જેથી સેક્સુઅલી વધારે સક્રિય રહી શકે. નિર્માતાઓનું માનવું છે કે તેમના ઉત્પાદ જેવી દવા, ક્રીમ, સ્ટ્રેચિંગ ડિવાઇસિસોની મદદથી લિંગનો આકાર વધારી શકાય છે. કેટલાક લોકો તેના માટે સર્જરીની મદદ લે છે. જોકે, યુરોલોજી કેર ફાઉન્ડેશનની માનીએ તો તે કોઇ રીત અસરકારક નથી.

ડોક્ટર સર્જરીની મદદથી પેલ્વિસને સુરક્ષા આપનારા વિગમેંટ્સને કાપીને પુરૂષના લિંગનો આકાર વધારી શકાય છે. પરંતુ આ પ્રક્રિયાથી માત્ર લિમ્પ પેનિસનો આકાર વધારે દેખાય છે. જેના માટે રબર બેન્ડ લેડન ડિવાઇસ છે જે રીતે દાંતમાં બ્રેસેસ લગાવવામાં આવે છે. તે જ રીતે આ ડિવાઇસ લિંગમાં લગાવવામાં આવે છે. જે પુરૂષોના લિંગને અડધા ઇંચ વધારી દે છે.

લિંગને મોટા કરવા માટે સર્જિકલ ઇમ્પલાન્ટન પણ કરી શકાય છે. તે હેઠળ લિંગની ત્ચાની અંદર સિલિકોન નાખવામાં આવે છે. જેનાથી ડાયામીટર વધી જાય છે. બની શકે છે. કે તે રીત અસરકારક છે. પરંતુ તેનાથી લિંગનો આકાર અજીબ નજરે પડી શકે છે. એટલું જ નહીં સંક્રમણ જેવી જટિલતાઓ પણ હોય શકે છે. આવુ થવા પર જીવન ભર માટે લિંગનો આકાર પ્રભાવિત થઇ જાયછે. જે ક્યારેય સામાન્ય હોતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન