શું તમે જાણો છો શ્રી રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત વિશે? Video - Sandesh
  • Home
  • Videos
  • શું તમે જાણો છો શ્રી રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત વિશે? Video

શું તમે જાણો છો શ્રી રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત વિશે? Video

 | 11:14 am IST

જે રીતે એક ભક્તને પોતાના ભગવાન સિવાય બીજુ કશુ જ પ્રિય નથી હોતુ તે જ રીતે ભગવાન પણ પોતાના ભક્તના ભાવ અને ભક્તિના ભુખ્યા હોય છે. શાસ્ત્રોમાં પવનપુત્ર હનુમાનજીને રામભક્ત કહેવામાં આવ્યા છે. ત્યારે કેવી રીતે થઈ શ્રી રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત. આવો જાણીએ આ સુંદર કથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન