meerabais moksha story bhakti
  • Home
  • Videos
  • Featured Videos
  • શું તમે જાણો છો મીરાબાઈના મોક્ષ વિશે, જુઓ Video

શું તમે જાણો છો મીરાબાઈના મોક્ષ વિશે, જુઓ Video

 | 9:58 am IST

મીરાબાઈ જે પરમકૃષ્ણ ભક્તોમાંથી એક છે. જેમણે પોતાના સમસ્ત જીવન કાળ દરમ્યાન માત્ર કૃષ્ણની જ ભક્તિ કરી હતી. તેમના વિવાહ થયા બાદ પણ તેમના કૃષ્ણ પ્રત્યેના પ્રેમમાં કોઈ બદલાવ આવ્યો ન હતો. આવા જ કૃષ્ણભક્તને કેવી રીતે મળ્યો મોક્ષ આવો જાણીએ આ સુંદર કથા.