do-you-know-bhasma-aarti-gives-good-fate-know-about-it-from-shatriji
  • Home
  • Videos
  • Sandesh News
  • શિવને પ્રિય ભસ્મ આરતી છે ભાગ્યોદયનો ઉપાય, જાણો એ વિશે શાસ્ત્રીજી પાસેથી

શિવને પ્રિય ભસ્મ આરતી છે ભાગ્યોદયનો ઉપાય, જાણો એ વિશે શાસ્ત્રીજી પાસેથી

 | 12:10 pm IST

જો ભાગ્યની દેવીના આશીર્વાદ હોય તો તમામ સુખ સમૃદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ થાય છે. પરંતુ દરેક વ્યક્તિ એટલી નસીબદાર નથી હોતી. પરંતુ આજે શિવજીની અતિ પ્રિય એવી ભસ્મના સરળ પ્રયોગથી આપનો ભાગ્યોદય શક્ય બને તે વિશે જણાવીશું. તો જાણો શિવજીને પ્રિય એવી ભસ્મના પ્રયોગથી થતો ભાગ્યોદયનો ઉપાય, શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.. તો આવો મહાદેવનું નામ લઈ આરંભ કરીએ આજની કલ્યાણકારી સફરનો.