Do you know how the photo and video of the plane are landed?
  • Home
  • Videos
  • Featured Videos
  • ViralVideo : વિમાનના ફોટો અને વીડિયો કંઈ રીતે ઉતારવામાં આવે છે તમને ખબર છે ?

ViralVideo : વિમાનના ફોટો અને વીડિયો કંઈ રીતે ઉતારવામાં આવે છે તમને ખબર છે ?

 | 3:35 pm IST

ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ખોળવા બેસશો તો, હવા ઉડતા વિમાનોના અનેક વીડિયો આપને મળી જશે. પણ તમે ક્યારે વિચાર્યુ છે કે આ ફોટાઓ અને વીડિયો કઈ રીતે ઉતારવામાં આવે છે, તેની ફોટોગ્રાફી કઈ રીતે કરવામાં આવે છે. જો કે, હવે આપને ખ્યાલ આવી જશે કે કઈ રીતે થાય છે આ આખી પ્રક્રિયા…એક વીડિયો હાલમાં વાયરલ રહ્યો છે. આ વીડિયો 33 સેકન્ડનો છે. જો કે, હવે આ વીડિયો જોયા બાદ આપને ખ્યાલ આવી જશે કે, હવામાં ઉડતા વિમાનની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કઈ રીતે થાય છે. તથા આ કામ કેટલુ જોખમી છે.

અહીં આપેલા વીડિયોમાં આપ જોઈ શકો છો કે, ફોટોગ્રાફર હવામાં ઉડતા વિમાનોને હાથના ઈશારા કરી સમજાવી રહ્યો છે કે, કઈ રીતે પોઝ આપવો. ફોટોગ્રાફરનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં 56 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. તથા 5.6 હજાર લાઈક્સ મળી ચુક્યા છે. ઘણા લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન