do-you-know-story-of-devi-ambaji-pragtya-shatriji-will-tell
  • Home
  • Videos
  • Sandesh News
  • પોષી પૂનમે જાણો મા અંબાના પ્રાગટ્યની કથા, શાસ્ત્રીજી પ્રફુલ્લ પંડ્યા પાસેથી

પોષી પૂનમે જાણો મા અંબાના પ્રાગટ્યની કથા, શાસ્ત્રીજી પ્રફુલ્લ પંડ્યા પાસેથી

 | 11:15 am IST

મા દુર્ગાના તમામ સ્વરુપોનું પ્રાગટ્ય લોકઉદ્ધાર અને લોક કલ્યાણ માટે જ થયું છે..અને તમામ સ્વરુપોનો મહિમા અનેરો રહેલો છે..ત્યારે આજે મા અંબાના પ્રાગટોત્સવના પ્રસંગે આવો જાણીએ મા અંબાના પ્રાગટ્યની કેટલીક રોચક કથાઓ..કે આખરે શા માટે થયું મા અંબાનું પ્રાગટ્ય..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.