Do you know the Pakistani taimur? See the pictures of her being viral
  • Home
  • Featured
  • પાકિસ્તાની તૈમુરને તમે ઓળખો છો? જુઓ વાયરલ થઇ છે તેની તસવીરો

પાકિસ્તાની તૈમુરને તમે ઓળખો છો? જુઓ વાયરલ થઇ છે તેની તસવીરો

 | 1:46 pm IST


કદાચ જો તમને ભારતના સૌથી ક્યૂટ બાળકનું નામ પુછવામાં આવે તો તમે વિચાર્યા વગર તૈમુરનું નામ લેશો. પરંતુ શુ તમે જાણો છો કે પાકિસ્તાનને પણ તેમનો તૈમુર મળી ગયો છે. જે રીતે ભારતમાં તૈમુરની દિવાનગી છે. તે જ રીતે પાકિસ્તાનનનો અહમદ શાહ હાલ ઇન્ટરનેટ પર છવાઇ ગયો છે.

અહમદ ચાર વર્ષનો છે. જ્યારે તૈમુર બે વર્ષનો છે. તૈમુરની તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે. તેજ રીતે હાલ અહમદના નાના-નાના વીડિયો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે. અહમદ વાતો બનાવવા ખૂબ તેજ અને શૈતાન છે. જોકે, આ ઉંમર જ એવી હોય છે કે બાળકો કઇપણ બોલતા પહેલા હિચકિચાતા નથી. તૈમુરની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા સ્ટાર છે.

બે વર્ષનો તૈમુર હાલ બોલતો નથી પરંતુ તે ખૂબ મીડિયાફ્રેન્ડલી છે. તે કઇપણ બોલે છે તો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. હવે જે રીતે તેની ક્યૂટનેસ કારણથી તૈમુર પ્રખ્યાત છે. એવી જ રીતે અહમદ શાહ પાકિસ્તાનના તૈમુર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન