Do you know which are the richest countries in the world?
  • Home
  • Business
  • શું તમે જાણો છો દુનિયાના સૌથી અમીર દેશો ક્યા ક્યા છે ? ભારત કેટલામાં સ્થાન પર છે ? આવો જોઈએ..

શું તમે જાણો છો દુનિયાના સૌથી અમીર દેશો ક્યા ક્યા છે ? ભારત કેટલામાં સ્થાન પર છે ? આવો જોઈએ..

 | 11:55 am IST

છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાભરના દેશોની સંપત્તિમાં ઘણો વધારો થયો છે. દુનિયાની કુલ સંપત્તિમાં એશિયાઈ દેશોની મોટી ભાગીદારી છે. જો કે સંપત્તિના મામલામાં હજુ પણ અમેરિકા નંબર 1 પર છે. ક્રેડિટ સુઈસના એક રિપોર્ટ મુજબ સંપત્તિઓના મામલે ભારત 7માં સ્થાન પર છે. ભારતની કુલ સંપત્તિ 12 લાખ કરોડ ડોલર (840 લાખ કરોડ રૂપિયા) છે. જ્યારે ચીન બીજા સ્થાન પર છે. તો આવો જોઈએ ક્યો દેશ ક્યા સ્થાન પર છે અને કેટલી સંપત્તિ છે.

અમેરીકા નંબર -1

કુલ સંપત્તિ – 106 લાખ કરોડ ડોલર (7,420 લાખ કરોડ રૂપિયા)

ચીન નંબર-2

કુલ સંપત્તિ – 63.83 લાખ કરોડ ડોલર (4,468 લાખ કરોડ રૂપિયા)

જાપાન નંબર-3

કુલ સંપત્તિ – 24.99 લાખ કરોડ ડોલર (1,750 લાખ કરોડ રૂપિયા)

જર્મની નંબર – 4

કુલ સંપત્તિ – 14.66 લાખ કરોડ ડોલર (1,026 લાખ કરોડ રૂપિયા)

બ્રિટન નંબર – 5

કુલ સંપત્તિ – 14.34 લાખ કરોડ ડોલર (1,003 લાખ કરોડ રૂપિયા)

ફ્રાંસ નંબર – 6

કુલ સંપત્તિ – 13.73 લાખ કરોડ ડોલર (961.1 લાખ કરોડ રૂપિયા)

ભારત નંબર – 7

કુલ સંપત્તિ – 12.61 લાખ કરોડ ડોલર (882.7 લાખ કરોડ રૂપિયા)

ઈટલી નંબર – 8

કુલ સંપત્તિ – 11.36 લાખ કરોડ રૂપિયા (795.2 લાખ કરોડ રૂપિયા)

કેનેડા નંબર – 9

કુલ સંપત્તિ – 8.57 લાખ કરોડ ડોલર (600 લાખ કરોડ રૂપિયા)

સ્પેન નંબર – 10

કુલ સંપત્તિ – 7.77 લાખ કરોડ ડોલર (544 લાખ કરોડ રૂપિયા)

દક્ષિણ કોરીયા નંબર – 11

કુલ સંપત્તિ – 7.30 લાખ કરોડ ડોલર (511 લાખ કરોડ રૂપિયા)

ઓસ્ટ્રેલિયા નંબર – 12

કુલ સંપત્તિ – 7.20 લાખ કરોડ ડોલર (504 લાખ કરોડ રૂપિયા)

સ્વિટ્ઝર્લેન્ડ નંબર – 13

કુલ સંપત્તિ – 3.88 લાખ કરોડ ડોલર (272 લાખ કરોડ રૂપિયા)

નેધરલેન્ડ નંબર – 14

કુલ સંપત્તિ – 3.71 લાખ કરોડ ડોલર (260 લાખ કરોડ રૂપિયા)

આ વીડિયો પણ જૂઓઃ  GTUમાં યોજાયેલ ઓનલાઈન એક્ઝામનો મુદ્દો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન