BhaktiWithSandesh why Ganapati is immersed in water? Video
  • Home
  • Featured
  • શું તમે જાણો છો ગણપતિને જળમાં જ કેમ વિસર્જિત કરવામાં આવે છે? Video

શું તમે જાણો છો ગણપતિને જળમાં જ કેમ વિસર્જિત કરવામાં આવે છે? Video

 | 8:56 am IST

દરેક દેવી-દેવતાઓમાં ગણેશજીને સૌ પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. દરેક મંગળ કાર્યમાં ગણપતિને પ્રથમ મનાવવામાં આવે છે અને તેમની પૂજા પછી જ અન્ય દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે.

ગણેશોત્સવમાં ભક્તો ગણપતિને અનેક પ્રકારે લાડ લડાવે છે પણ બહુ ઓછા ભક્તો જાણતા હશે કે ગણેશોત્સવ બાદ ભગવાન ગણપતિને જળમાં જ કેમ વિસર્જિત કરવામાં આવે છે. આવો જાણીએ આ રોચક કથા.

આપણે જ્યારે પણ દૂંદાળા દેવની સ્થાપના કરીએ તેનું વિસર્જન પણ કરવું જ પડે છે. આ પાછળ એક કથા રહેલી છે આજે ગણેશજીનું વિસર્જન હોવાથી જાણીએ આ ખાસ વાત કે કેમ તેમનું વિસર્જન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન