A doctor's dance video is going viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • ડાન્સિંગ અકંલ બાદ આ ડોક્ટરનો ડાન્સ VIDEO માર્કેટમાં, કોઈ ‘શો’માંથી તેડું આવે એટલી વાર

ડાન્સિંગ અકંલ બાદ આ ડોક્ટરનો ડાન્સ VIDEO માર્કેટમાં, કોઈ ‘શો’માંથી તેડું આવે એટલી વાર

 | 4:52 pm IST

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જે લોકોને ખ્યાતિ અપાવવામાં મોટો ફાળો ભજવે છે. આ પહેલાં એક ડાન્સિંગ અંકલનો વીડિયો વાયરલ થયો હતો કે જેનાં લીધે તે રાતોરાત ફેમસ થઈ ગયા હતા અને જિંદગી બદલી ગઈ હતી.

હવે એક ડોક્ટર અંકલનો એવો જ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જે સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને આનંદ કરી રહ્યાં છે લોકોને મજા આવી રહી છે. તે તેલેગું એક્ટર નાગેશ્વર રાવનાં ડાન્સિંગ સ્ટાઈલને ફોલો કરતાં જોવા મળી રહ્યાં છે. હોસ્પિટલમાં સ્વતંત્રતા દિવસે રાખવામાં આવેલ એક કાર્યક્રમમાં તેમણે આ ડાન્સ કર્યો હતો. તો જુઓ આ ડાન્સ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન